________________
નહીં કે વાહ વાહ કે માનપાન લુંટવા માટે. ખરી રીતે જિનેને આ પહેલી જ વાર શૂરાતન ચડયું છે, એમ નથી, પરંતુ આ તે તેઓને હમેશને ચાલતેજ કમ છે. કેઈપણ જાહેર ફંડમાં જોશે તે જેનેને ફાળે માટે હશે જ, માત્ર તેને બહુ જાહે૨માં લાવવાની ઈચ્છા નહીં તેથી છાપાઓમાં તે વિષેના મેટા હેડીંગે વાંચવા ન મળે, એટલું જ. ઉપરાંત ગામેગામ કેઈપણ મુશ્કેલીને પ્રસંગે મહાજન તરિકે અગ્ર પદે રહેતી આ પ્રજા મેખરે હોય જ છે. માત્ર વ્યવહારદક્ષ એવી આ પ્રજાના મનમાં કાર્યની સફળતાનો વિશ્વાસ બેસે તેજ તેઓ આગળ ચાલે અને બીજાઓ ને પણ દેરવાનું જોખમ ખેડે. જેનેની આવી ઉદારતા અને ઉંડી કલ્યાણની નિઃસ્વાર્થ ભાવના છતાં, આજની જનતા તેની ખરી વસ્તુસ્થિતિથી અજ્ઞાત રહે છે, તેનું કારણ એ છે કેહાલ કેટલાંક વર્ષોથી ગુજરાતના સાક્ષરે, મહારાજા કુમારપાળના સમયના જૈનધર્મના પ્રકાશની પ્રભાને સહન ન કરી શકતા હેવાથી, ઉંડે ઉંડે હદયમાં ઈર્ષાના બીજ પોષી, જૈને અને
સ્માર્તાની ચર્ચાઓને ઐતિહાસિક ઝગડાનું કલ્પિતરૂપ આપી, કેમ જાણે એ વારસે તાજો રાખવા માંગતા હોય, એવી રીતે પિતાનાં પુસ્તકેમાં કપિત કલ્પનાઓ કભી, પ્રજામાં એક બીજા વિષે ખોટા ખ્યાલો બેસે અને એક બીજા પ્રત્યે અણગમો ઉત્પન્ન થાય તેવાં લખાણ લખી, સંપની અતિ આવશ્યકતાવાળા આ સમયમાં જરા પણ દીર્ધદષ્ટિ વાપર્યા વિના કુસંપ માટેનાં જે બીજ વાવે છે અને પિષે છે, અને તેથી જે વાતાવરણ ઉત્પન્ન થાય છે, એક બીજાનાં સારાં ત એક બીજા બરાબર જોઈ શકતા નથી, તેનું ખરું કારણ આ છે. બાકી પ્રજા તરિકે દરેકના વ્યવહારે એટલા બધા ઓતપ્રોત છે, અને એક બીજાના હિતસં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com