________________
૧૦
સસ્કાર અચપણમાંથીજ પડતા હૈાવાથી કુસનના સરકાર! કે બીજી નિબળતાએ પેસવાજ પામતી ન્હાતી. ચેડાં એટલે માત્ર બે ત્રણ વર્ષ માંજ વાંચવા, લખવા અને નામાલેખાનું જ્ઞાન મેળવી ખાળક ઝટ છૂટો થઈ ક્રુનિયાદારીના વ્યવહારના અખાડામાં ઉતરી પડતા હતા. તેથી અનેક ઘટનાઓ તથા સુખદુઃખના સંજોગામાંથી પસાર થઈ અનુભવી અને વ્યવહારદક્ષ થઈ જતા હતા. આજની જેમ તે વખતે દશ દશ પંદર પંદર વર્ષ સુધી નશાળમાં ગેાંધાઇ રહેવું પડતું ન્હોતું. પિતાના ધ ંધા, નાત જાતમાં પ્રતિષ્ઠા, મૂડી, ધંધાના અનુભવ, એળખાણ અને લાગવગ: એ વિગેરે અનેક સારાં તત્ત્વે વારસામાં મળતાં હતાં, એટલે એ વિષેની ચિંતાઓ ઉચ્છરતા યુવકાને સંતાપી શકતી ન્હાતી ધ ગુરૂનાં વ્યાખ્યાના અને ઉપદેશેામાંથી મહારના અનુભવ, તથા વિવિધ પ્રકારનું જ્ઞાન મળતાં હતાં. ચારિત્ર અને સતનને માટે તા પ્રજા સાથે ધર્મ ગુરૂએ પેાતેજ આદશ રૂપે હતા. કાંઇ શાસ્ત્ર –અભ્યાસ કરવા હાય તા, તે પણ તેની પાસે કરી શકાતા હતા. ધર્માચરણ સાથે શાસ્ત્રાભ્યાસ હાવાથી સેાનું અને સુગધ મળતા હતા, એટલે જ્ઞાનીઓના જીવનમાં પણ ધાર્મિકતાની સુવાસ ભળતી હતી. આ રીતે તે વખતના લેાકેામાં ધાર્મિક અને વ્યાવહારિક; એ મને જ્ઞાનના સંગીન સયાગ થતા હતા. તેથી વિશેષ જ્ઞાનની કોઈને જરૂર હાય તા, કાશી વિગેરે વિદ્યાના ખાસ સ્થળામાં જઈ સંગીન અભ્યાસ કરી શકાતા હતા.
આ રીતની પ્રાચીન શિક્ષણ-એટલે મા પ્રજાના જીવનને સંસ્કારી બનાવવાની કેળવણીની રચના હતી, જેના એક અંગ તરીકે ગામડી નિશાળા લગભગ દરેક મેટા ગામમાં હતી. તેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com