________________
[ ૫૬ ]
ધ જીજ્ઞાસુ અકબર.
અમે તમારી મંડળીમાં શામિલ થવાના અમારા નિશ્ચય ફેરવીએ તે—”
પ્રથ્વીસિંહનુ આવુ ખેલવું સાંભળીને સ`નાં વદન નિસ્તેજ થઇ ગયાં, તેઓ એક બીજા પ્રત્યે જોવા લાગ્યા. ઘેાડી વાર ઓરડીમાં શાન્તિ પ્રસરી રહી. અલ્પ સમય પછી અમરસિદ્ધ ધીમે સ્વરે પરંતુ સ્પષ્ટતાથી ખેલવા લાગ્યા “ તેમ-તે પશુ શુ ? તેથી અમને કંઈ જ નુકશાન થનાર નથી. આજે તમે અહિં જે કઇ જોયુ છે, તે સબંધી એક અક્ષર પણ કોઇને નહિ કહેવાના તમારી પાસે સાગન લેવડાવીને તમને અહુિથી મુકત કરવામાં આવશે અને તમે તે સાગનનું યથાર્થ પાલન કરા છે કે કેમ, તે માટે સખ્ત દેખરેખ રાખવામાં આવશે. ”
“ ત્યારે તેા સ્હેજ સંકટ ખરૂં ” અત્યાર સુધી ચુપ રહેલા માનસિ ંહ ધીમે રહીને ખેલ્યા.
“ સંકટ શાનું ? ” માનસિ’હુ પ્રત્યે વળીને પૃથ્વીસિ હ શાન્ત સ્વરે આલ્યા.
“ એમાં સંકટ શાનું ? મૃત્યુનુ કે ? વચનભંગ થનારને મૃત્યુની શિક્ષા થવીજ જોઇએ. જો તમને મૃત્યુના ભય લાગતા હાય તા હજી પણ તમે ખન્ને હૅને ત્યજીને ચાલ્યા જાઓ ! હું તે સોગન પૂર્વક કહુ છુ કે અમરસિંહ માટે હું મ્હારા પ્રાણુ અપીશ. ”
આ સાંભળીને સર્વ સંતુષ્ટ થયા. પૃથ્વીસિ ંહની પ્રશંસા થવા લાગી. માનસિંહ અને બીરબલ પૃથ્વીસિંહ પ્રત્યે તીક્ષણ દૃષ્ટિથી જેવા લાગ્યા. પૃથ્વીસિંહની મુખમુદ્રા શાન્ત અને
ગંભીર હતી.
“ અમારે પણ એજ નિશ્ચય છે. ” બીરબલ નિરૂપાયે એક્લ્યા. માનસ હું કંઇ પણ ન ખેલતાં ડાકુ ધણાવીને સંમતિ દર્શાવી.
'
??
હવે તમારા નિશ્ચય દઢ થયા છે કે ? ” અમરિસંહે બીરબલ અને માનસિહુ પ્રત્યે ભેદક સૃષ્ટિ ફ્રેંકતાં પૂછ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com