________________
મહાત્માને મેળાપ. [૧૧] “સર્વ ધર્મ પ્રત્યે સમતા દર્શાવનાર ધમી રાજન ! ચિરા
યુ હ!”
જનસમુહમાંથી “શાબાશ! શાબાશ !” ના પોકાર સંભળાવા લાગ્યા. ત્યારપછી અકબરે પિતાને પ્રાણ બચાવનાર વ્યક્તિને માટે એક સુવર્ણાસન મંગાવ્યું, પરંતુ તે વ્યક્તિએ તે આસન પર બેસવાની અનીચ્છા દર્શાવવાથી તેઓ બને ત્યાંજ ઉભા રહ્યા.
અલ્પ સમયમાં જ પેલા ઘેડેસ્વારેને ફટકા મારવાનું કાર્ય પૂર્ણ થયા બાદ મેદની વીખરાઈ. માર્ગમાં જતાં જતાં આજે બનેલા બનાવાની ચર્ચા સર્વત્ર થવા લાગી.
સર્વ મેદની વીખરાઈ ગઈ, પરંતુ બાદશાહ અને તેના અમીર ઉમરા અકબરના પ્રાણ બચાવનારને મેગ્ય સત્કાર અને પરિચય કરવા ત્યાં જ રોકાયા હતા.
પ્રકરણ ૧૬ મું.
મહાત્માને મેળાપ. મેદાનમાં મળેલે સમૂહ વિખરાઈ ગયે એટલે પિતાની સન્મુખ ઉભેલી વ્યક્તિ પ્રત્યે એકીટસે તાકી રહેલે અકબર કૃતજ્ઞતાપૂર્ણ સ્વરે બોલ્યા: “હારા પ્રાણ બચાવીને આપે હને આજે પુનર્જન્મ આપે છે. બેલે, બેલે, હું આ પના માટે શું કરું?”
અકબરની હામે ઉભેલી વ્યક્તિએ સાદાં અને વેત વસ્ત્રો પરિધાન કરેલાં હતાં. તેમના મહેપર વધેલા “વેત બાળ તેમનું ગાંભિયે વધારતા હતા. વૃદ્ધાવસ્થા હેવા છતાં પણ તે
વ્યક્તિનાં નેત્રો પાણીદાર અને તેજપૂર્ણ જણાતાં હતાં. તેના વિશાળ ભાલ પ્રદેશપરથી તેમજ તેના શરીર પરના વસ્ત્રો પરથી
તે કઈ સંસારવિરક્ત વિભૂતિ હોય એમ સ્પષ્ટ જણાઈ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com