________________
૧૩
આટલા વર્ષો સુધી જૈન કામે જે મુર્તીએ રાખી તે મુર્તીએ હવે તે કાઢી નાંખે તે સનાતનીઓને કેમ રૂચે જો મને કામે સુલેહસંપથી રહેવુ હાય તે જૈતાએ મી॰ કાટાવાળાએ જે ચુકાદો આપ્યા છે તે દીર્ધદ્રષ્ટી વાપરી આપ્યા છે એમ સ્વીકાર્યા વગર છુટકો નથી. જો ઝધડાઓ જૈનેએ ઉત્પન્ન કરવા ન હોય તે જે વસ્તુ સ્થીતી હેાય તે સ્વીકારી પોતાના દેવામાં મુએ રાખવી એજ ઉત્તમ રસ્તા છે. જૈન ધને શુદ્ધ બનાવતા અન્ય ધર્મીઓની લાગણી ન દુ:ખાય તે જૈને એ જોવાનું છે. મી॰ કાટાવાળાએ સઘળા સંજોગે ધ્યાનમાં લઇ જે ચુકાદે આપ્યો છે તે સ્વીકારવામાં જૈન કામનુ ડહાપણ છે બીજે ઠેકાણે ઝધડા ઉત્પન્ન થશે એવી ધાસ્તી લાગતી હાય તેા નવા ઝંડા ઉત્પન્ન થાય ત્યારે પેાતાની કામના કેટલા દેષ છે તે પહેલાં તપાસવાની ન્યાયમુધ્ધી જૈન સાધુએ વાપરશે એવી આશા રાખુ છુ
પરિશિષ્ટ ૧૯.
૬ જૈનશાસન” તા. ૨૮-૩-૧૯૧૭.
લી
સનાતની.
ચારૂપના તીર્થ માટે શ્રી સધને સવેળા ચેતવણી.
સુરત, તા. ૧૧-૩-૧૭,
જૈનશાસનના અધિપતિ જોગ ધર્મ લાભની સાથે માલુમ થાય જે આ નીચેને લેખ લખેલ છે તે તમે પ્રગટ કરશે. ચારૂપ તી તે માટે જે. લવાદનામુ ગણ્યા ગાંઠયા શ્રાવકા તરફથી કટાવાળાને સેાંપવામાં આવે લુ તે લવાદનામું કદીએ પણ શ્રી પાટણના સધ તથા ખીન્ન દેશ દેશાંતર ના સધેા કબુલ રાખશે કે કેમ? કે તે લવાદનામું કાઢાવાળાને શા કારણથી અપાય તે કારણ દર્શાવવા સિવાય જે જાહેર હેંડખીલા દ્વારાએ જે કાટાવાળાએ ન્યાય કીધા તે તદ્દન અનુચીત અન્યાયજ ગણેલા છે. તે હું ખીલેા નાનાથી મોટા સુધી શ્રાવકાએ તથા અન્ય લોકોએ પણ વાંચ્યાં હરો તે સર્વ લેાકેાએ પેાતાની મેળે જે કાટાવાળાની બુદ્ધિને વિવેક જાણી લીધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com