________________
૪૯
માટે એમ જણાવે છે કે “કમનસીબે આ લેખમાં આપે જે ટીકા કરી છે તે ટીકા સંપુર્ણ વિગતોની ગેરહાજરીમાં જ અને આ બાબતની પરીસ્થીતીના ઓછા જ્ઞાનથી જ થવા પામી છે, જે તમે પાસે સંપુર્ણ વીગતે હવે તે આપ જરૂરજ આપના લીડરનું રૂપ કદાચ ફેરવતે,” છતાં તેઓએ સંપૂર્ણ વિગતો બહાર પાડી હોય તેમ તેઓના લેખ ઉપરથી જણાતું નથી .
. . . . ' - તેઓ “૪૫ ચેરસવાર જમીન અપાવી” એમ જણાવે છે કે શું ખરી બાબત છે? મારા ધારવા પ્રમાણે એ બાબત ખરી નથી. આગળ ચાલતાં તેઓ સંપુર્ણ વિગતો આપતા નથી, પણ અમુક પ્રકારના શબ્દોની રમત રમે છે. જઈને અને પાટણના જનો તરફથી તેઓ કંઈક વાગત જણાવે છે. તે જણાવવાને શું પાટણના તેમજ બીજા જઈનેએ તેમને કોઈ પરવાનગી કે સતા આપી છે અથવા શું તેઓ પોતાના જ વિચારેને પાટણના જઈનના કે જઈને સંઘના વીચારે તરીકે દેખાડે છે. છતાં તેઓ એમ પણ જણાવે છે કે જઇનો બે હજાર તો શું પણ તેથી પણ વધુ રકમ ધર્મરક્ષણ અથવા સુલેહ રક્ષણ માટે આપવા અચકાય એમ નથી તો આટલી બધી ચર્ચા શા કારણથી ચાલે છે? તેઓ આ બાબતમાં એક જુદાંજ મુદો છે એમ કહે છે, પણ તે મુદ્દે શું છે તે ખુલ્લા શબ્દોમાં જણાવવાનું તેઓ ભુલી ગયા છે અથવા તો ભીરૂપણ કારણ તેઓ તે ખુલ્લા શબ્દોમાં જણાવતા નથી. આખી દોઢ કલમના ચર્ચાપત્રીમાં એ મુદદે જાતે જ નથી, પણ કંઈક ટીકાને વિષે ગળ ગળ જણાવી તેઓ એમ જણાવે છે કે ચુકાદાની વિરૂદ્ધતાનો સદદ એ છે પણ તે મુદદે તે જાતે જ નથી. આખુ ચર્ચાપત્ર એમ દેખાડવા માટે લખવામાં આવ્યું છે કે તમે સંપુર્ણ વીગતાની ગેરહાજરીમાં તમારી લીડર લખી છે તે તેઓએ સંપુર્ણ વિગતો બહાર પા– ડવી જોઈએ અને તે પછી તમોએ લખેલી લીડર કેટલી ભુલભરેલી છે તે સાબિત કરવું જોઈએ. તેમ કંઈપણ થયું નથી એ “એક જઈન”. જેવા બીરૂદ ધારીને માટે દીલગીરી કરનારું છે. - હવે હું એમ જાણવા માગું છું કે તમે એટલે હીંદુસ્થાનના અધીપતીએ તે સંપૂર્ણ વિગતોની ગેરહાજરીમાં ટીકા કરી છે તે જે સાધુઓ ધર્મના રક્ષણમાં સ્થભ તરીકે તેઓ ઓળખાવે છે તેઓ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com