________________
૪
અને તે ન આપે તે છ મહીનાની સખ્ત કેર્દની સજા તથા આરોપી નં. ૨-૩-૪-૫ ના અનુક્રમે રા, રા, હીરાચંઢ ખેમચંદ, રા. રા. ભીખાચંદ સાંકળચંદ, રા. રા. ડાહ્યાચંદ સાંકળચંદ તથા રા. રા. ચંદુલાલ રતનચંદને દરેકને રૂ ૧૫૦) ના દંડ અને તે ન આપે તેા ચારમહીનાની સખ્ત કેદની સજા ફરમાવવામાં આવી ( જીએ જજમેન્ટ પરિશિષ્ઠ ૬૨) વળી આ દેવાલયમાં સ્માભાઈએ હવન કર્યાથી જૈનભાઇઓએ લાગણી દુખાયાની રિઆદ કરેલી તેમાં આરોપીએને-મા` ભાઇઓને નિર્દોષ છેડવાના ઠરાવ સ્મા ભાઇઓના લાભમાં થયા હતા. આથી ડીસ્ટ્રીકટની કડીપ્રાંત શેસનકા માં મહેસાણે જૈનભાઇએ અપીલ કરી હતી તેમાં જૈનભાઈઓના લાભમાં થઇ જે જૈનઆરપીએને પાટણની કા સજા ફરમાવી હતી તે રદ કરવામાં આવી. પર ંતુ આથી જૈનભાઇએની સંપુર્ણ જીત થઇ હતી એમ માનવા જેવુ હતુ નહિ કારણકે મહાદેવ વગેરે મુતિએનુ ઉત્થાપન કરવામાં કરનારાઓની શુદ્ધબુદ્ધિ હતી કે સ્મા ભાઇઓની લાગણી દુખવવાની ઇચ્છા હતી એજ પ્રશ્ન કાર્ટ જોયા હતા. પાટણની કાર્ટે શિક્ષા પણ એજ પ્રશ્નને લઇ કરી હતી, ચેસનાટે શિક્ષા રદ કરી તે એમ માનીને કે સનાતનીભાઇએની લાગણી દુખાવવાના હેતુથી નહિ પણ પબાસન દુરસ્ત કરાવી પુનઃ તેજ જગાએ ઉત્થાપન કરેલી મુતીઓને બેસાડવાની શુદ્ધબુદ્ધિ પુર્વક ઉત્થાપન થયેલુ હાઇ આરપીએ સાને પાત્ર નથી. જૈનઆરેાપીએએ પેાતાની જુબાનીઓમાં પણ એજ વાત જણાવેલી હતી અને પાટણની કોર્ટ જ્યારે પુછ્યુ ત્યારે તે મુતિએને ફરી પણ ‘ બેસાડીયે’ એ શબ્દો જણાવ્યા હતા. (જીએ પરિ૦ ૬૭) આથી આરોપીએ નિર્દોષ થવા છતાં પણ તે દેવાલયમાં સનાતનીભાઈએની એ મુતિએ પુનઃ બેસાડવી કે નહિ એ પ્રશ્નનું કાંઇપણ નિરાકરણ કાઢે કર્યું હતુ. નહિ કે જે નિરાકરણ ઉપર જ બન્ને કામેાની ખરી હારજીત અવલખીત હતી. (જીએ મહેસાણા શેકાઈનુ જજમેન્ટ પર ૬૦)
આ કેસ ચાલતા હતા ત્યારે અનેકામે વચ્ચે સુલેહ સાચ વવાને માટે તાલુકા ફોજદા૨ (પેાલીસઓફિસરે) માગણી કરવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com