________________
લવાદ તરીકે ઉતમ સમાધાન કરી સંપ અને શાંતિની શ્રેષ્ઠભાવના જાગૃત કરી છે આપને આ પુરૂષાર્થ શહેરીઓને આર્શિવાદ સમાન થઈ પડશે.
આવાં અનેક યશસ્વી કાર્યો, પ્રશંશનિય ગુણે અને અમારા ઉપરના અત્યંત પ્રેમથી આકર્ષાઈને અમે પાટણના સમસ્ત શહેરીઓ તરફથી અમારા હદયની આશિષ અને સહાનુભુતિથી ભરપુર આ માનપત્ર આપના કરકમલમાં સમર્પવા રજા લઈએ છીએ અસ્તુ
લી. અમે છીએ (સહી) શેઠ પોપટલાલ હેમચંદ સઈ દઃ ખુદ
નગર શેઠ (સહી) શા. ચુનીલાલ મગનલાલની સઈ
વિષ્ણવના શેઠ (સહી) આ. નાનાલાલ ગીરજાશંકરની સઇ
ચારાશી નાતના શેઠ
સ્વીકારવું ભાષણ નામદાર દીવાન સાહેબ
(સી. આઈ. ઈ. )
અને નાગરિક બંધુઓ! .
વર્ષારૂતુના આલ્હાદક સમયે પુલક્તિ થયેલા પાટણ નગરમાં ના દીવાન સાહેબ મનુભાઈની પધરામણું થવાથી નાગરિકોના આનંદમાં અપૂર્વ વૃદ્ધિ થઈ છે. મેહેરબાન મનુભાઈ સાહેબ તે ગુજ. રાતના છેલ્લા રાજા કરણઘેલાની કારકીર્દી લખનાર સાક્ષરશ્રી નંદશંકરભાઈના પુત્ર હાઈ એજ ગુજરાતના પ્રધાન તરીકે આજે પાટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com