________________
૩૨૫
પરિશિષ્ટ ૧૭૭
તિર્થ વિ. વિ. મુંબઈથી લખાયેલે પત્ર.
- મુંબઈ તા. ૨૪-૪ ૧૭
- શ્રી મુ. પાટણ નગર શેઠ પોપટલાલ હેમચંદ તથા શેઠ નગીનદાસ મંગળચંદ તથા શેઠ જેચંદભાઈ બેચરદાસ તથા શેડ વાડીલાલ પાનાચંદ તથા શેઠ પાનાચંદ જેચંદ તથા શેઠ લહેરચંદ ઉત્તમચંદ તથા શેઠ મોહનલાલ પીતાંબરદાસ અને સંધ સમસ્ત જોગ
- વી. વી. સાથે હમે નીચે સહી કરનાર મુંબાઈ તેમજ પાટણમાં . વસતા પાટણનિવાસી જૈન બંધુઓ આપને જણાવીએ છીએ કે હાલમાં 'કેટલાક બંધુઓ આપણા શ્રી ચારૂપના મહાન અને પવિત્ર તીર્થનો વિચ્છેદ કરી મુલનાયક જી મહારાજ શ્રી શામળાજી પાર્શ્વનાથજી અને બીજી મુરતીઓ ઉથાપન્ન કરી પાટણ લાવવાની તજવીજ કરે છે તેમ હમારા સાંભળવામાં આવ્યું છે તે તેમનું કૃત્ય અઘટીત, જૈનેની લાગણી દુખવનારું અને નહિ ઈચ્છવા ગ્ય છે તેથી હમ પ્રોટેસ્ટ (વાંધે ) રજુ કરીએ છીએ કે મજકર તીર્થનો વિરછેદ નહિ કરતાં જયાં હાલ પ્રતિમાજીઓ સ્થાપીત છે ત્યાં જ રાખવી તેને નોંધ લેશે.
( સહીઓ ) ૧ મંગળચંદ લલ્લચંદ
૧ છગનલાલ વહાલચંદ ૧ લહેરચંદ સરૂપચંદ
{ ૧ શા. જીવાભાઈ વાડીલાલ ૧ શા. કેસરીચંદ પરભુદાસ ૧ શા હેમચંદ ખેમચંદ સઈ ૧ પરી. પુનમચંદ મગનલાલ
દા. ભોગીલાલ નગીનદાસ ૧ વાડીલાલ લલ્લચંદ
| ૧ શા કસ્તુરચંદ લાચંદ સઈ ' ૧ શા. મણીલાલ હઠીચંદ -
દા. પિતે , ૧ શા. પોપટલાલ ખુબચંદ ( ૧ શા. મણીલાલ હીરાચંદ સઈ ૧ શા. ગેલમ હઠીચંદ
દાપતે ૧ શા. ચુનીલાલ ઉત્તમચંદ . -૧ શા. લલુભાઇ ફયુચંદ ૧ શા. હકમચંદ હીરાચંદ | 1 સરૂપચંદ ડાહ્યાચંદ સઈ દા. પિતે ૧ મણીલાલ કેસરીસીંગ
૧ શા. ચુનીલાલ નાહાનચંદ દા. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com