________________
૩૧
પરિશિષ્ટ ૭૩
-
મુનિ મુક્તિવિજયના ખુલાસા પત્ર
( પન્યાસજી નીતિવિજયજીના શિષ્ય મુનિ મુકિત વિજયજીએ પ્રથમ વીસનગરથી એવા ની પ્રશંશાવાળા અભિપ્રાય લખેલો પરંતુ ‘પાછળથી કેઇ શ્રાવક તરફથી ’ ખાટું સમજાવવાથી એવાર્ડ વિશે પોતે ઉલટા મત લખેલા તે જૈનશાસનમાં પ્રગટ થયા હતા તે માટે પોતે ખરે ખુલાસા નીચે મુજબ પ્રગટ કર્યાં છે )
જૈન પત્રના અધિપતિ સાહેબ જોગ
મુ. ભાવનગર.
.
>
નીચેની હકીકતથી હું જણાવું કે ચારૂપ સબંધી વીસનગરથી અમેએ જે અભિપ્રાય આપેલે તે ખરાખર હતા એવાર્ડ વાંચીનેજ આપ્યા હતા. તે વ્યાજબી અને યેાગ્ય હતા. તે સંબધમાં કાટાવાળા તરફ્થી શા, અમથાલાલ પ્રેમચંદે કાંઇ આડુ અવળુ અમને સમજાવ્યું હેતુ પાછળથી અમાદી સહીવાળુ જૈનશાસન માં ઊલટા લેખ આવેલા તે લેખ કાઇ શ્રાવક તરફથી મને સમજાવીને તે લેખ લખાવવામાં આવ્યા હતા. તેથી તે લેખ ખોટા છે. અમેા પાટણથી વિહાર કરીને રાજપુર તરફ જવાને નીકળ્યા ત્યારે અમે જેઠ વદી ૯ ને રાજ ચારૂપ આવેલા તે વખતે જે જગ્યા સામાવાળાને આપવામાં આવી છે તે અમે જોયેલી પણ તે કાષ્ઠ રીતે હરકત કર્તા નથી તેમ જે ઠરાવ થયેલેા છે તે વ્યાજબી અને ચેાગ્ય છે. આ પત્ર આપના પ્રસિદ્ધ પેપરમાં છાપશે! એવી આશા છે. મીતી સવંત ૧૯૭૩ના પ્રથમ ભાદરવા વદી ૧ ને શનિવાર
લી
મુનિ મુકિત વિજયજી પન્યાસ નીતી વિજયજીના શિષ્યના ધર્મલાભ વાંચજો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com