________________
૨૭૮
પરિશિષ્ટ. ૬૪
એકાદશ રૂદ્ર છે ” રા. વાડીલાલ લલ્લુભાઈની જુબાનીને ફકરે.
(પાટણ મહલને ફરજદારી ન્યાયધીશ ૨ વર્ગની રૂબરૂ)
સવાલ-ચારૂપ ગામના મંદીરમાંથી મહાદેવ, પારવતી, ગણપતી વિગેરે દેવની મુતી એ ઉખેડી નાખ્યાના સંબંધમાં તમારે શું કહેવાનું છે ?
જવાબ-હું ભાદરવા સુદી ૧૪ ના રોજ પાટણથી ચારૂપ ગામમાં જઇને દીવસે ત્યાંહી રહ્યા હતા તે વખતે ચંદુલાલ નાહાલચંદે મને પુછયું કે દહેરામાં મહાદેવજી (એકાદશરૂદ્ર) છે તેનું અને દેવ શામળાજીનું પાણી ભેંતમાં પશી કીડીઓ નીકળે છે, માટે એની દુરસ્તી કરાવીશું કે ? ત્યારે મેં હા કહી એ દુરસ્તી કરવા માટે મહાદેવજીનો નીચેનો પથર તોડી કાઢી અને ગણપતિ તથા પારવતી ભીતમાં અમારા શામળાજી જેડે હતા તેમને ભીંતમાંથી ઉખેડી કાઢવા અને તળે પથરે નંખાવ એટલે દુરસ્તી બરાબર થશે એમ મેં કહ્યું હતું.
( પાટણ માં ફે. ન્યાયાધીશ
લ, વિ. કાનડેની રૂબરૂ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com