________________
(જીએ પરિ૦ ૭૨ નં. ૧૦) જન’ તથા જૈનશાશન' માં પણ આ તકરાર વિષે લાંબે વખત અગ્રલેખની હારાવલી પ્રકટ થઈ હતી જે સઘળા લેખે પણ આ પુસ્તકમાં દાખલ કરેલા છે.
ચારૂપ વિષે અપાયેલે એવોર્ડ, પાટણ અને મહેસાણાની કેર્ટીએ આપેલા ફેસલાઓ જૈન સાક્ષીઓની જુબાનીમાંના જે વાક્યોને આ પુસ્તકમાં આધાર લેવામાં આવ્યું છે તે ફકરાઓ, તથા ચારૂપના દેવાલયને સાર્વજનિક ઠરાવવામાં આવ્યા વિષેને મેપાટણ વિ.નાયબ સુબાના એારડરની નકલ વગેરે પણ પુસ્તકમાં સામીલા છે. ચારૂપના પ્રાચિન અને મહાન તીર્થમાં જૈનેતર દેવેની મુતિએ. એકજ પવાસન ઉપર હેવાથી તે તીર્થને નિરાબાધ કરવાનું અતિ કઠિન અને ભગીરથ કાર્ય આ કુશળ લવાદે કરીને આપણે તીર્થને સ્વતંત્ર કરી એક અપુર્વ અને અલભ્ય લાભ આપે છે અને આ પરમ પુનિત તીર્થના પાંચ લાખ વર્ષના ઈતિહાસમાં એક મહત્વને પ્રસંગ ઉમેરીને લવાદે ભવિષ્યના કલેશને નિર્મળ કરી કેમની અમરઆશિષ પ્રાપ્ત કરી છે એમ કહેવામાં કંઈ પણ અતિશયેકિત નથી.
- અમે આશા રાખીએ છીએ કે આ સર્વ ધ્યાનપુર્વક વાંચ્યા પછી વાચકોને ખાત્રી થશે કે એવોર્ડ ઘણજ ડહાપણભરી રીતે અને કેટલી કુનેહથી લખાયેલા છે અને તે જૈન કેમને તથા ધર્મને કેટલે લાભદાયી છે તથા મુનિ મહારાજાઓ અને વિદ્વાનોના એડની તરફેણ અને પ્રશંશા કરનારા લે છે અને અભિપ્રાયે જેનકેમની આવી મહાન સેવા બજાવનાર લવાદ શેઠ પુનમચંદ કરમચંદ કેટાવાળા કેણ છે તે જઈનશાસન' પત્રના અધિપતિ કે જેઓએ એર્ડ સામે ઘણું લેખે લખ્યા હતા તેઓ-શા. પુરુશોતમ ગીગાભાઈ શાહે પિતાના “ભગવતી સુત્ર' નામના પુસ્તકમાં શેઠ કેટાવાળાની કારકીદીને વૃતાંત લખેલે છે તે આ પુસ્તકમાં (જુઓ પરિ૦ ૮૦) તેઓના ફોટા સાથે સામેલ છે તે પરથી વાચકને લવાદની પ્રતિષ્ઠા વિષે ખ્યાલ આવી શકશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com