________________
૧૮૪
પણ તેમનાથી સંધના સ્થાપીત પાંચ ગ્રહસ્થાને સધ ખેલાવવાને વિનતી કરવાના હરાવ કરવા શિવાય કંઇ બની શકયુ નહતુ.
તા ૧૮-૨-૧૭ ના રાજ ઉપરોક્ત પાંચ ગ્રહસ્થાએ આ હાહા શું છે તે તપાસવા સંધ ખેલાવ્યો અને તેમાં ચારૂપના લવાદે આપેલ ચુકાદા ઉપર અભિપ્રાય લેવાને અમુક સત્તા સાથે કમિટી નીમવામાં આવી આ કમીટીમાં સ ંધના પાંચ કાર્યવાહક ઉપરાંત રા. મણીલાલ કેશરીમલ અને શા. ચુનીલાલ ખુબચંદના નામેા હતા. આ કમિટીએ તા. ૨૧-૨-૧૭ ના રોજ મળી રા. મકનજી જુડાભાઈ બારીસ્ટર-એટ-લે ને અભિપ્રાય લેવા રાવ કર્યો.
સેત્રજની શરૂઆત
મુંબઇના સ ંઘે આ ફેસલા ઉપર વિચાર કરવાને કિમિટ નીમવા પછી બીજાને હીલચાલ કરવાને કશુ કારણ રહેતું નથી, છતાં લેચંદ ચુનીલાલ, મણીલાલ ચુનીલાલ, અમીયદ ખેમચંદ, હીરાલાલ લલ્લુભાઇ અને મણીલાલ રતનચંદ એ પાંચ ગ્રહસ્થા જેએ પૈકી એક પણ આ કિમિટમાં નથી તેમ સંઘના નામે કામકરવાને એકને પણ સતા નથી તેમણે કેસનુ ગંભીર સ્વરૂપ કરવા ગામેગામ મુનિરાજો અને આગેવાનો ઉપર પત્ર લખી જાણે કે અભિપ્રાયા માંગતા હોય તેમ ઉશ્કેરણી શરૂ કરી. ઉશ્કેરણી કેવી રીતે ?
61
આ પત્રમાં ઉશ્કેરણી કર્યાં છે તે ન જાણી શકવાથી ભાઇબંધે આ આખા પત્ર પ્રગટ કર્યાં છે. પત્રમાં જોઇશુ. તે પણ સ્પષ્ટ જોવાય છે કે આ પત્રે ઉશ્કેરણીથી કાન ભર્યા છે. તે પત્રમાં લખે છે કે “ મહેસાણે અલિકા માં જૈને જીત્યા પછી ' ( આપણે અગાઉ જોઇ ગયા તેમ મુર્તિને ત્યાંજ રાખવાની જુબાનીમાં નાદાન કમુલત આપી મુસીબતે કેદમાંથી છુટવાના અર્થ તેમણે જીત્યા હેાએ તે કર્યા છે) ‘ પાટણ સંધના કેટલાએક ગૃહસ્થાએ શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાનું લવાદનામું આપેલું. ” ( તેમ લખવામાં જાણે પાટણની છ ન્યાતના છ શે—કેસના વાદી અને પ્રતિવાદી તેમજ મુંબઇના સધતા સમતિપત્ર એ સઘળુ શ્રીમાનાની દ્રષ્ટિમાં નકાની રમત લાગતી હાય તેમ બતાવ્યું છે) આગળ લખે છે કે તે લવાદનામાના ચુકાદામાં કાટાવાળાએ જૈન ધર્મના સબંધમાં
در
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com