________________
૧૭૯
ચાર છે. તે મહેરબાની કરીને જણાવશો કે આ બંને ગ્રહોના અભિપ્રાયો અંગત છે કે આણંદજી કલ્યાણજીની પહેડી તરફથી છે? આ બંને મુદાને જવાબ તુરત નીચેના સરનામે લખી મોકલવા કૃપા કરશે.
લી. સેવકે શા. અમીચંદ ખેમચંદ દઃ પિતે શા. લહેચંદ ચુનીલાલ કોટવાળ, શા મણીલાલ ચુનીલાલ મોદી દર પોતે, શા. મણીલાલ રતનચંદ વૈદ દઃ પોતે શા. મણીલાલ વાડીલાલની સઈ દઃ પિતે શા. પિોપટલાલ દોલાચંદની સઈ દઃ પિતે શા. શરૂપચંદ હીરાચંદની શઈ. દઃ પોતે, શા. હરગોવનદાશ વાડીલાલની શઈ દઃ પિત, શા. જેશંગલાલ મનુભાઈ દઃ પિતે, શા મોહનલાલ ઉમેદચંદ દઃ પિતે. શા. મણીલાલ નગીનદાસ દ: પોતે, શા. ભેગીલાલ પ્રેમચંદ, શા. ખુબચંદ લલ્લુભાઈ, શા. કાંતીલાલ કસ્તુરચંદ, શા. જેશંગલાલ લહેચંદની સઈ. શા. પિપટલાલ લલ્લુભાઈ શા. ત્રીકમલાલ નહાલચંદ, શા. ભોગીલાલ રતનચંદ, શા. હીરાલાલ લલ્લુભાઈની સઈ દ. પિતે. સરનામું
શા. હીરાલાલ લલુભાઈ ઠે. મસજીદ બંદર રોડ, ગબુજીની ચાલી. ત્રીજે માળે-પિ નં. ૩-મુંબઇ.
(૧૧) કાગલનો પત્રવહેવાર શેઠ આણંદજી કલ્યાણજીના નામથી રાખવો.
શેઠ આણંદજી કલ્યાણજી
તા ૨૫ માહે માર્ચ ૧૯૧૭ સંવત ૧૮૭૩ ના ચૈતર વદ ૨ ર૧
શા હીરાલાલ લલુભાઈ ઠેકાણું મસજીદ બંદરરોડ ગબુજીની ચાલ મુંબઈ નં. ૩ વિશેષ મુંબઈથી તા. ૧૫-૩-૧૮૧૭ ને કાગળ જેમાં શા. અમી.. ચંદ ખેમચંદ તથા લહેરૂભાઈ ચુનીલાલ વગેરે ઓગણીસ નામની સહીયે એકજ જાતના અક્ષરથી કરેલી હોય એમ જણાય છે અને જેમાં છેલી સહી આપના નામની છે. તથા જવાબ આપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com