________________
૧૨૨
સમજકે અનુસાર તે પગાર લેનેમે દેવદ્રવ્ય ખાનેકા દેષ નહી લગતા ? જો અભી દેવ દ્રવ્ય હજમ કર બેઠે હૈં ઔર સમાજને બડે બડે બનકર અગ્રણી કહલાતે હૈ ઉનાં તે। કાઇ બુરા નહીં ખતલાતા ઔર નાકરીકર પગાર લે વહુ દોષી? યહ કીસ ઘરકા ન્યાય? મેરા તા યહી અનુરાધ કિ જહાં તક અને વહાં તક જૈની હી પુજારી રખના ચાહિએ.
યહ સવ ઇસલિએ લિખા ગયા હૈ કિ જૈન સમાજ અપને સત્ય પક્ષકાં ન છેડ કર ઇસકી યોગ્ય આન્દોલન કરે ઔર પર કાટે વાલે શેઠ ભા મેરે લેખકાં પઢકર અપને કિએ હુએ ફૈસલેપર વિચાર કર અપનિ પુનઃ સમ્મતિ પ્રકટ કરે કયાંક વહ ભી એક જૈન વ્યક્તિ હૈ ક્િર ઉન્હોંને અપની સમાજકી અયાજપર લક્ષ્ય કયાં નહી દેના ચાહિએ યતિ એર મુનિયેાંને ભી અપને વિચાર બહાર ડાલના ચાહિએ આર ફૈસલા રજિક્ટર ન હેાને પાવે એસા પ્રબંધ કરના ચાહિએ શમ્
પરિશિષ્ટ ૩૯ (૪). તગરોડ પ્રતમાળા.
જૈન શાસન તા૦ ૯મી મે. ૧૯૧૭ વૈશાક વિદ્મ ૩ વી. સં. ર૪૪૩, ચારૂપ—પાટણ કેસ ઉપર કરવામાં આવતા ઢાંક પાછેડા,
શેત્રંજની બાજી કાણુ ખેલે છે? જૈન સમાજે ખેચવુ જોઇતુ ધ્યાન.
ચારૂપમાં (પાટણ) કેસના લવાદ તરીકેના કરવામાં આવેલા ઠરાવ સામે આજે લાંબા વખતથી જૈન સમાજનુ ધ્યાન ખેંચવા માટે, આ પત્રદ્વારા તેનું દિગદર્શીન કરાવવામાં આવે છે. અને લવાદે આપેલ ચુકા જૈન દ્રષ્ટીથી ધમ વિરૂદ્ધ છે, તેવું આ પત્રના ગત અંકમાં, આપણા મપૂજ્ય મુનિવરોના અભીપ્રાયે તેમજ કેટલાક સભાવીત ગ્રહસ્થોના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com