________________
અભિપ્રાયથી કેટલામન્ધુએ કેવા કલહમાગે દારાશે તેના વિચાર કે ખ્યાલ પણ કરવામાં આવ્યા હેત તે સંભવીત હતું કે તે એવાડના ઉડાણમાં ઉતરવાની તક લેત અને મહેસાણાની અપીલ કે માં જે કહેવાતી જીત જૈનભાઇઓની થઇ હતી તેના ઉપર સનાતની ભાઈઓએ અપીલ (વડોદરા) કરેલી હતી અને મહેસાણાના ચુકાદો પણ તે મુતિએને મુળસ્થાને બેસાડવાના મુદ્દા ઉપર હેાવાથી ખરીરીતે તે જીતજ ન હતી; તથા કેસને લગતી સ‘પુર્ણ હકીકત અને હેન્ડબીલમાં કયા શબ્દો હાની કરે તેવા છે તે બતાવેલું નહિ હોવાથી શાંતિપુક વિચાર કર્યા પછી અભિપ્રાય લખતે તે જૈનભાઈએમાં આપસ આપસમાં થયેલા કલડુ ઉપસ્થિત થાત નિહ. જો કે ચુકાદાની તરફેણના કરતાં વિરૂદ્ધના અભિપ્રાયે। જુજ હતા અને મુનિશ્રી વલ્લભવિજ્યજી મહારાજ તથા શેઠ કુંવરજી આણુદજી જેવા પ્રતિષ્ઠીત ગૃહસ્થાના અભિપ્રાય કે જે આ અન્ધુ એની માન્યતાને અનુકુળ નહિ થયેલા તેવા જાહેરમાં નહિ ચુકતાં સ્વાનુકુળ અભિપ્રાયાની જ સહાય તેઓએ લીધેલી. પરંતુ સદ્ગુ હસ્થા અને મુનિમહારાજે કે જેઓ આ ચુકાદાની ઉપયેાગિતા અને મ સમજવા માટે ઉંડાણમાં ઉતરવાને પ્રયત્નશીલ થયા હતા તેના અભિપ્રાય પણ ‘જૈન' પત્રમાં બહાર પડવાથી જૈનભાઇઓમાં પ્રસરતી ગેરસમજ આગળ વધી શકી નહિ. ત્યાર પછી એગણીસ સહીએથી એક હેન્ડબીલ અહાર પાડી તેમાં પણ ભવિષ્યમાં ધમ તથા તીના ગાવને હાની પહોં ચવા સભવ છે” એવુ આગળથી લખી મુંબઈમાં પાટણ નિવા સીનેા સંઘ એલાવવામાં આવ્યા, પરંતુ ખરીરીતે જે ગૃહસ્થાને સંઘ એલાવવાને સત્તા અપાયેલી છે તેમાંના ફકત એકનીજ (રા. રા. શા. ભોગીલાલ હાલાભાઇની) સહી હતી ત્યારે બીજી અઢાર સહીઓવાળાઓને સંઘ ખેાલાવવાની સત્તા સંઘે કાઇવખતે આપેલી ન હતી; આખરે પ્રેસિડેન્ટ ન મળવાથી તે મીટીંગ વીખરાઇ ગઈહતી. (જુઓ હેન્ડબીલ પરિ૦ ૪ )
46
આ રીતે જૈનભાઈઓમાં ચુકાદા વિષેની ચર્ચાએ વધતી જવાથી તેમજ વર્તમાનપત્રમાં પણ ચર્ચા એ આવવાથી તે વિષે વિચાર કરવાને તા. ૧૮-૨-૧૯૧૭ ના રાજ રા. રા. શા. મગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com