________________
(૫) સાધારણ રીતે એ હેતુ હોય છે કે ઠરાવની અંદર લવાદને સોંપવામાં આવેલ બાબતેમાંની કોઈપણ બાબતને નિર્ણય થ રહી જ નહિ જોઈએ. તેમજ લવાદના સંબંધ વિનાની બીજી બાબતને નિર્ણય લે નહિ જોઈએ ઠરાવના અમલથીજ જણાઈ આવે છે કે વિદ્વાન લવાદે પિતાની સાધારણ અક્કલ એક બાજુ બેસાડી દીધી છે.
(૬) છેવટમાં કદાચ મારે જણાવવું જોઈએ કે ઠરાવની કેટલીક બાબતો એવી સુચના આપે છે કે લવાદને જાણી જોઇને સામી બાજુ વાળા તરફથી ભૂલ ખવરાવવામાં આવી છે અથવા તે છેતરવામાં આવ્યા છે. બધી બાબતે ઉપરથી મારો અભિપ્રાય એ છે કે ઠરાવ ગેરવ્યાજબી રીતે કરવામાં આવ્યું છે ગુણ દોષ વિનાને છે અને તે એ છે કે જેને સખત રીતે વખોડી નાખવું જોઈએ વધારામાં હું જણાવીશ કે જે જૈન સંધ આવી જાતના ઠરાવને ઉત્તેજન આપશે તે ભવિષ્યમાં ઘણું ખરાબ પરિણામ આવવાને રસ્તો ઊઘાડ થશે. તા. ૨૦-૩-૧૭ ] ચુનીલાલ એમ. કાપડીયા,
મુંબઈ. ઈ એમ. એ બી. સી. બી. એ. એલ એલ. બી.
પરિશિષ્ટ ૩૦, જૈન શાસન, વઈશાક સુદી ૪ બુધવાર વી. સં. ર૪૪૩.
मु० कपडणज फा. ब. ९ पुज्यपादा जैनाचार्य १००८
श्रीमान श्रीमद्वीजय कमल सुरीश्वरजी महाराज तथा श्रीमद जैन रत्न व्याख्यान वाचस्पति मुनी श्री लबधीविजयजी महाराज आदि मुनी मंडलको तर्फसे तत्र,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com