________________
૭૬
માટે ત્યાં આવે એ બનવા જોગ છે. આપણી પ્રમાણેજ હિન્દુઓમાં પુજનાદિજ કરવામાં આવતાં હાય તા તેથી આપણી ધાર્મિક માન્યતાને લેશ પણ ખાધ આવતે નથી. પણ યજ્ઞાદિક ક્રિયા કે જે આપણી ધાર્મિક માન્યતા પ્રમાણે અયેાગ્ય ગણાય છે. આપણા મુખ્ય સુત્ર અહિંસા પરમો ધર્મઃની અવજ્ઞા થતી હાવાથી હિન્દુ ભાઈએ આપણુાંજ સ્વામિત્વવાળા આપણાજ દેવમંદીરમાં તેવા પ્રકારની ક્રિયાઓ કરે એથી આપણાં દિલ દૂભાય એ સ્વાભાવિક હાઇ પ્રસ્તુત કેસનું મુખ્ય કારણ આવુંજ કાંઇક હાવા સંભવ છે. હવે આવા પ્રકારની થતી ક્રિયાઓ અટકાવવી અને શ્રી પ્રભુની કરવામાં આવતી આશાતના ન થાય એવી યેાજના યેાજવી આવશ્યક હોવાથી લવાદ નીમીને આ ઉદ્દેશ પુર્ણ કરવાની આશા રાખવામાં આવી, અને એક દ્રષ્ટિથી જોતાં થોડે ઘણે અંશે તે આશા પુર્ણ થ છે અને તે આશા પણુ અલ્પ સમય માટેજ. પછી તે અમે એવું ધારીએ છીએ કે આ કલહ વિશેષ વૃદ્ધિ પામવા સભવ છે તેથી લવાદે કરેલા આ ચુકાદો, અન્ય સબળ કારણો આ ક્ષણે દુર મુકીએ તાણ, એકજ સ્થળે ભિન્ન ભિન્ન ધર્મ વિચારવાળાના મંદીરે। હાવાથી અનેક વિટબણાએ ઊપસ્થત થાય. આપણે જ્યારે ધ્યાનસ્થમાં બેસીએ એજ સમયે સામા પક્ષના જે ધટાદિકના ધ્વનિથી તેમાં ખલલ પહોંચાડે અને તેથી એક પ્રકારે પ્રભુની આશાતના થાય એથી પણ ઉકત જીનાલયના અમુક ભાગમાંજ હિન્દુ ‘મંદીર બાંધવા માટે જૈન સ્વામિત્વની જગા આપવી એવા જે ઠરાવ રા. કટાવાળા શેકે કર્યો છે તે સ રીત્યે અયેાગ્યજ છે; અને તેમાં પણ દંડ પર ડામ તરીકે રૂ।. ૨૦૦૧ અથવા એથી પણ વિશેષ દ્રવ્ય સહાય તરીકે આપવાનું ઠરાવ્યું હાત તે ચાલત; પણ જીનાલયની અમુક જગા તેમના મંદીર માટે આપવાનું જણાવ્યું તે તે આપણને અતિ હાનિકર છે. આપણા મંદીરમાંથી તેમની મૂર્તિ તે જો લઇ જવા માગતા હાય તેા વિના સ ંકોચે તે તેમને સ્વાધિન કરવી એજ શેભાપ્રદ છે. અને આપણે તેમ વવા તૈયાર પણ છીએ. કિંતુ અત્રે જોવાનુ તા એ છે કે આપણાં પ્રતિમાજી તેમનાં સ્વામિત્વવાળા મંદિરમાંથી હસ્તગત થતાં શુ તે આપણે જેમ જમીન તેમ મદિરાદિ બાંધવા અને વિધિ સહીત તેની સ્થાપના કરવા વગેરે ક્રિયામાં જે દ્રવ્ય આપવાની આજ્ઞા લવાદે કરી છે તેનું અનુકરણ અન્ય પ્રસંગે હિંદુ ભાઇ કરશે કે? કદિ નહી. ઘણી વખત એવું બને છે કે ખેતરા વગેરેમાં ખાદાણ કામ થતાં તેમાંથી પ્રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com