________________
૬૮
જો અમે ન ભૂલતા હાઇએ તે। આ બાબતમાં ખુદ પાટણમાં ખળભળાટ મચી રહયા છે. મુંબઇમાંના પાટણના સંધની સભા પણ ફેસલામાં વપરાયેલા વાંધા પડતા-ખાધક-શબ્દોની તપાસ કરવા માટે મળી હતી અને તે બાબત આપણા વિદ્વાન મુનિરાજો અને જૈન એસસીએશન ઉપર મોકલી આપી હતી. જે જે મુનિરાજો ઉપર તે બાબત માકલી આપવામાં આવી હતી તેમાંથી ઘેાડાક તરફથી આવેલા અસષકારક જવા
અમે અમારા ગયા અંકમાં આપી ચુક્યા છીએ. વળી ફરીથી વિચાર કરવા માટે પાટણના સધની બીજી મીટીંગ ગઇ તા. ૩૦ મી એ મુંબઇમાં મળી હતી જેના હૈતાલ અમેએ આજના અંર્કમાં પાછળના ભાગમાં આપ્યા છે તેથી સમજી શકાશે. જે ઉપરથી સર્વે બાબતને વિચાર કરતાં પરિણામ સારૂં' કે સંતાકારક આવી શક્યું નથી, એજ દિલગીરી છે અને તેનાજ ચુંથણાં થયા કરે છે. આ ખાખતના થયેલા ફેંસલાથી હંમેશને માટેની પતાવટ કે ચેાખવટ થઇ ગઇ હોય અથવા થઈ છે, તે અમે માની શકતા નથી. કારણ ? વિચાર કરી જોતાં એમ જણાય છે કે ભિન્ન ભિન્ન ધર્માનુયાયિઓના પાસે પાસે આવેલા સ્થાનેમાં સુલેહ જળવાઇ રહેશે કે કેમ ? એ સમજવું પણ મુશ્કેલ છે. બન્નેમાંથ એક પુર્વ તરફ તાણે તે બીજો પશ્ચિમ તરફ ખેંચે, એવી હાલતમાં સુલેહની આશા રાખવી, એ મુર્ખાઇ ભરેલુ ગણી શકાય જ્યાં ત્રણ સાંધતાં તેર તુટતા હાય ત્યાં સંપ કે સુલેહ જળવાય કયાંથી ? અને તેમાં પણ જે તાફાની માણસા નાક-કાન કાપી લેવાની નીચતા દર્શાવતા અને એવુ અસભય આચરણ આચરતાં લગારે અચક્રયા નહિ તેજ તાફાની ખારકસા તરફથી સુલેહની આશા શી રીતે રખાય ? અને તેજ ભેજા કરેલાં માણસા ક્રી પણ તાક્ાન ન જગાડે, એની જામિનનગરી શું? એ બાબત સહેજે સમજી શકાય તેવી તેવી છે. અમને રહી રહીને આ ફૈસલા આપનાર લવાદ શા. કેાટાવાળા શેડ માટે તે એવી વિષમ અજાયબી ઉપજ્યા વિના નથી રહી શકતી કે આવી આવી બાબતે ને તેઓશ્રીએ કેમ કંઇ વિચાર નહીં કર્યાં હાય! અને કદાચ કા હાય
તેા પણ તેથી જૈન સમાજ અજ્ઞાત છે, સ્થિતિમાં અમે નથી ધારતા કે રા. કાટાવાળા શેકે લવાદ થઇ જે ફૈસલે આપ્યા છે, તે જૈન કામને માટે સતાષકારક લેખી શકાય અથવા તે ફેસલાથી જૈન કામ સ ંતાય પામી શકે. લગભગ પંદર હજાર જેટલી બાદશાહી રકમના ભોગ આપનાર પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com