________________
તાંડવ માંડયું હતું આજે પણ એનું સ્મરણુ કમકમાટી ઉપાવે છે. વિધવા આશ્રમ ને ખીજા માતા ધરાશાયી થયેલાં. પશુઓનાં મડદાંના પાર નહાતા. નરેશ લોકો ચરબાર વિનાના થઈ ગયેલાં.
આ પ્રાપ એક જૈન મુનિએ નજરે નિહાળ્યેા, તેના ક્રિયાકાંડ અને આચારમાંથી કર્મવાદ જાગ્યા. ડૂબતી દુનિયાને તારવાની તમન્ના થઈ આવી અને આખી પાઠશાળા એ પીડિતાની મદદે પહોંચી ગઈ. પાલીતાણાના ઈતિહાસમાં આ પૂણ્યકાર્યં સુવર્ણીઅક્ષરે અતિ રહેશે.
ધન્ય એ મુનિ, ધન્ય એ કાર્ય !
માતાનું રત્ન.
અરબી સમુદ્રના અયાગ જળની સપાટી પર એક વહાણુ જેમ તરતો, એક્લા અટૂલા, યાહા સમેા પાંચ લાખની વસ્તીવાળા કચ્છ પ્રદેશ દેખાય છે. હિંદના પશ્ચિમ કિનારે, કાઠીઆવાથી લગભગ વીસ માઈલ દૂર તે આવેલા છે. તે ભૂમિ વીરતા અને સાહસ; શૌય અને બહાદુરી, જવાંમદી અને સ્વાપણુ માટે પ્રસિદ્ધ છે. એ ભૂમિની માટી જ વીરતાના રંગે રગાળેલા મર્દો પેદા કરી શકે છે.
આ ભૂમિમાં બ્રહ્મક્ષત્રિય આજમ શેઠ સુંદરજી
[ L
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com