________________
આર્ય સમાજ,
આર્યસમાજ ચેડાજ વર્ષમાં ૭૫ લાખની સંખ્યામાં આવ્યો છે. આર્યસમાજે કેવું ચમત્કારિક કામ
૩૫૦ પ્રાથમિક શાળા ૧૮પ રાત્રિશાળા ૩૬ ગુરુકુળ
૮ કન્યા ગુરુકુળ ૩૧૫ કન્યાશાળા ૪૬ વિધવાશ્રમો ૫૪ અનાથાલયો ૩૦૦ સંસ્કૃત પાઠશાળાઓ
આર્ય સમાજના હજારે ઉપદેશક સ્થળે સ્થળે માલુમ પડે છે. તેમને સેંકડો ઔષધાલયો ચાલે છે, પત્ર–પત્રિકાઓ પણું સંખ્યાબંધ નીકળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com