________________
*
આગળ આવ્યા. પછી તે। શૂરાતન ચડયુ નેપાંચ દસને તે એલ્ટ્રાન કરી મૂલ્યા. ખારાટા સમજી ગયા. તે કરીયાદ કરીશું, અમને મારી નાંખ્યા ' કરતા નાઠા અને જતાં જતાં મહારાજશ્રીની કામળી ખસી ગયેલી તે લેતા ગયા. આ પ્રસંગ તા. ૧૬-૪-૧૯૦૫ સ ૧૯૬૧ ના ચૈત્ર સુદ ૮ ને ગુરુવારે બન્યા.
પ્રસંગ જોઈ ને મુનિજી ઘેટીની પાગ ઉતરી એટાદ ચાલ્યા ગયા. રાજ્યમાં પણ તેમની ફરીયાદ ચાલી નહિ. પેઢીએ પણ તેની સાથે પાકા કરાર કરી લીધા. કેસ ઊડી ગયેા.
શાસનસેવા અને તી રક્ષણના આ પ્રસંગ રામાંચક ગણાય. એકવીસ વર્ષની યુવાન વયે વીરતાનું કાર્ય કરવું, પ્રાણની પણ પરવા ન કરવી અને ચારિત્ર લીધેલ હોવા છતાં આપધમ આવ્યે વીરકેસરી બનવુ તે વીરલાને માટેજ નિર્ધારિત હોય છે.
આજે પણ એ શાસનસેવા ઇતિહાસના પાને અમર છે.
વિદ્યાધામ કાશીને દ્વારે
6
C
ર૬ ]
સાહેબ! મારે કાશી જવાની ભાવના છે!”
ભાઈ! કાશી કેટલું દૂર છે. અને સામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com