________________
ગુસ્સામાં ને ગુસ્સામાં ભરેલી સળગતી હૈ!લી ફેંકી. છતાં ધારશીને નિશ્ચય ચળે તેમ નહાતા. છેવટે પિતાએ રા આપી. પિતા–પુત્રે અશ્રુ સાર્યાં ઉત્સવપૂર્વક વિ. સ. ૧૯૫૭માં શુભ મુક્તે પૂ. વ્રજપાલસ્વામીના હાથે કાનજીસ્વામીના શિષ્ય તરીકે દીક્ષા આપવામાં આવી.
ધારશી ‘ ધર્મસિંહસ્વામી ’ બન્યા
આત્મકલ્યાણની ભાવના અને ધગશથી શાસ્ત્ર!ભ્યાસ શરૂ થયા. અભ્યાસ તે ચાલ્યા પણ યુવાન માનસ પગલે પગલે શાસ્ત્રાના અન્ય વિચારવા અને ચકાસવા લાગ્યું. આગમના 'થા પર લગાડેલી હરતાલથી તેને અનેક આ રાંકાએ થઈ. તેના ખુલાસા મેળવવા કચાંથી ? એક દિવસ ગુરુ પાસે પહોંચ્યા અને પેાતાની શંકાનું સમાધાન માગ્યું.
* મુનિજી ! હજી તમે નાના છે. આપણી સંપ્રદાયમાં જેમ વૃદ્ધ પુરુષા કરતા આવ્યા છે. તેમ ચાય છે. તેઓ આપણા કરતાં વિશેષ બુદ્ધિશાળી હતા. *ીથી આવી શંકા ન ઉઠાવશે। ! સમજ્યા ? ’ આપણા ધર્મસિંહ ઋષિ પહેલેથી જ નીડર હતા. સાધુને અંચળા સત્યદર્શન માટે જ પહેરેલા. તે આમ ખાય તેમ નહોતા.
૨૮ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com