________________
ધર્માંદીક્ષા ને સત્યદર્શન
‘ધારી, તું અહીં કયાંથી ?' ‘ મુંબઈથી ! ’
"
આહા ! શું મુંબઈની મેહની ઊતરી ગઈ ? -
6
"
ના, મારે સાધુ થવું છે.
સાચેજ. '
:
‘ ચાલ, સ્થાનકે ચાલ.
શ્રી કાનજીસ્વામી (સંસારીપણાના બનેવી)ની સાથે ધારશીભાઈ ઉપાશ્રયે ગયા. ત્યાં ખેડા, સ્થિરચિત્તે બધી વાત કરી. દીક્ષા માટે ઈચ્છા બતાવી. બીડી પીધાને બહુ સમય થયેલેા. ખીસામાંથી કાઢીને સળગાવી. ભાઈ ધારશી ! સ્થાનકમાં બીડી પીવાય ? અને દીક્ષા લેવી હોય તેા બધાં વ્યસનેને ત્યાગ કરવા
જોઈ એ. કે
'
ઈશારામાં સમજી લીધું.
૫૦૦-૬૦૦ બીડી સ્થાનકની બહાર ઓટલા ઉપર કાઢી. પીવાય તેટલી પીને દીવાસળી ચાંપી. બીડીઓ અને વ્યસનેાની હેાળી કરી. ઋપરિણામી ધારશીએ ધર્મીમા માં પ્રવેશ ફરવાની પરીક્ષા પસાર કરી.
હમણાં અભ્યાસ કરેા. તમારા પિતાની રા મગાવી દીક્ષા અપાશે. ” શ્રી વ્રજપાલસ્વામીએ કહ્યું.
૨૬ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com