SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નિ યતા કેળવી. એ શરીરની સુદૃઢતા, સહિષ્ણુતા અને નિર્ભયતા તેમણે વનમાં જીવી બતાવ્યાં. બહાદુર જુવાન અહા કેવું સરસ ખેતર, રૂપાળી મગની શીંગા કેવી મીઠી હશે ! ’ ‘ એલા ભેર આવવું છે ! ' 4 ક્યાં !' " - મગની શીંગા ચાખવા. 4 પણ મામે। મારશે તે ! ” તો થઈ પડશે ! ’ હાલેા ત્યારે. ’ છાનામાના રાત્રે મગના ખેતરમાં પેઠા ને શા`ગા ઉપાડી. ત્યાં તે સળવળાટ થયેા ને પગલાં સંભળાયાં. ભાગ્યા દાદા. ભેરના હેકરો તા છટકી ગયે ને ધારશીભાઇ સપડાયા. રસ્તા તે રાત્રે શેને જડેજ પણ વાડમાંથી નીકળવુ કેમ ? મારી કાંટાની વાડ પર છલાંગ અને ફૂવા પણ બાજુના અવવારૂ કુવામાં પટકાઈ પડયા. કાંટાઝાંખરાથી ભરેલા કૂવામાં શરીર લોહીલોહાણ થઈ ગયું, પણ કારાય ન કર્યાં. થોડીવારે મહામહેનતે બહાર નીકળી કાંટા વીણી કાઢી ઘેર જને ચાપ પચારીમાં. ચોરી કરવા જતાં પકડાવું ૨૦ ] . * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034487
Book TitleSanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherBalabhai Virchandbhai Desai
Publication Year1941
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy