________________
તા. ૨૧ મી જુનથી તે તા. ૨૧ મી જુલાઈ સુધીમાં જન્મેલાઓ માટે
રાશિ નિશાની ... .. .. કર્કટ, કર્કટક, કરચલો સશિ સ્વામી ... ... ... ચન્દ્રમાં સશિ અવયવ ...
છાતી અને પેટ નંગ ...
પાનું, ગમેદ લગ્નમાં સૌથી લાયક સાથીઓ... ૨૧ મી એપ્રિલથી તે
૨૦ મી મે અને ૨૧ મી ડીસે અ ર થી તે ૧૯ મી જાન્યુઆરી સુધીમાં જન્મેલાઓ.
(વૃષભ અને મકર રાશિ) મિત્રોમાં–ધંધામાં સૌથી લાયક સાથીઓ...૨૧ મી ડિસેમ્બરથી
તે ૧૯મી જાન્યુઆરી સુધીમાં જન્મેલાઓ.
(મકર રાશિ.) એક તત્વવાળી રાશિઓ ... ... વૃશ્ચિક અને મીન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com