________________
જ ન્મ તારીખ ઉપરથી ભવિષ્ય
વિભાગ પહેલો
आस्ते भग आसीनस्योर्ध्वस् तिष्ठति तिष्ठतः शेते निपद्यमानस्य चराति चरतो भग: । चरैवेति चरैवेति ॥
બેસી રહેનારનું ભાગ્ય બેઠેલું રહે છે, સૂઈ રહેનારનું ભાગ્ય સૂતેલું જ રહે છે, ઊભા રહેનારનું ભાગ્ય ઊભું રહે છે, અને જે ફરે છે, ઉદ્યમ કરે છે, તેનું ભાગ્ય પણ ફરતું એટલે કે સફળ થતું રહે છે, માટે ઉદ્યમ કરે, ઉદ્યમ કરે!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com