________________
જીવનના ગુપ્ત રહસ્થ દશાવતુ, સુખદુઃખના સરળ ઉપાય સૂચવતું, માનવીનું ચારિત્ર્ય, તેની ખાસિયત અને તેની કાર્યશક્તિ સંબંધી ખ્ય દિશાસૂચન કરતું એક અભ્યાસપૂર્ણ અને કલ્યાણકારી પુસ્તક
ભ વિ ષ્ય વાણી વિભાગ ૧-૨-૩-૪
જન્મ તારીખ ઉપરથી ભવિષ્ય, મસ્તકવિજ્ઞાન, ચહેરા ઉપરથી માનવીને પિછાને, લોકતિષ, બારે માસનું વર્ષ ફળ, ૨, કપાસ, અનાજ, તેલીબીયાં, ચાંદી, ખાંડ, ઘી વગેરે પદાર્થોની તેજીમંદીની સમજ, વરસાદ તથા પાકના ઉત્પજની આગાહી આદિ અનેક ઉપયોગી વિષયો તથા પુષ્કળ ચિ સહિત સુધારા વધારાવાળી નવી આવલિ
કત
આનંદકુમાર ભટ્ટ
Fortune- Telling is a guide in Life.
એન. એમ. ઠક્કરની કંપની બુકસેલર્સ..
૫બ્લીશર્સ. ૧૪. પ્રિન્સેસ સ્ટ્રીટ
મુંબઇ ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com