________________
૩૦૭
આ ચહેરાવાળાઓમાં કેટલાકે ઊંડા તત્વજ્ઞાની અને વિચારવંત પણ હોય છે. તેમનામાં ઠરેલપણું પણ દ્રષ્ટિગોચર થાય છે. મોટા મોટા રાજદ્વારીઓ, ફિલ્સ, લેખકે અને ધર્માચાર્યો આવા પ્રકારના ચહેરા ધરાવે છે.
લંબગોળ ચહેરો
આ ચહેરે ધરાવનારાઓ અનેખું અને નીડર વ્યક્તિત્વ ધરાવે છે. તેમને મિત્રોને વધુ શેખ હોતો નથી. લોકો પણ તેમના સ્વભાવને લઈને દૂર જ રહે છે. વર્તનમાં આ લોકો જરા કર્કશ હોય છે એટલે લોકો સાથે તેમને મેળ બહુ ઓછો રહે છે. , આ લોકો પોતાની જીવનનૈયા પિતાની જ મેળેપિતાનાં જ વ્યક્તિત્વ પર નિર્ભર રહીને હંકારે જાય છે. આવી આકૃતિવાળા માનવીઓ છંદગીભરનાં લડવૈયા હોય છે. પહેલું મોટું અને અને રેમન નાક હોય તે
શ્રી. રાજેન્દ્રબાબુને લંબગોળ ચહેરો તેમની સાથે ચર્ચા કરવાનું જે નીડર વ્યકિતત્વ બતાવે છે. માંડી વાળજે.
આ લોકોના સ્વભાવમાં બધાના સ્વભાવનું થોડું થોડું મિશ્રણ હોય છે. તેઓ વ્યાપારી કરતાં કેનવાસર તરીકે સારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com