________________
૨૫૪
પણ વ્યવસ્થિત રાખી તેને સુંદર બનાવે છે.
ટૂંકા નાકવાળા સાધારણ રીતે હિંમતવાન અને હઠાગ્રહી હોય છે. આ લેાકેા કઈ કામ કરતાં પહેલાં વિચાર કરતાં નથી અને એની પાછળ એકદમ ઝંપલાવી દે છે. પરિણામની તેએ દરકાર કરતાં નથી. આંખ વીંચીને પાલન કરવાનુંજ તેએ
સમજે
છે.
પહેાળુ કપાળ અને મેટા પ્રમાણ સરનાં ઘાટીલાં નાકવાળી એક પ્રભાવશાળી મુખમુદ્રા.
નાકના અગ્રભાગ સહેજ
વળેલા હોય, તેા તે સારા
મિત્ર મને છે. એ ઉદ્યમી અને
હસમુખા હોય છે. વળી એ લહેરી અને બીજાની વાતા
જાણવા માટે અતિ આતુર સ્વભાવના પણ બને છે.
અણીદાર નાક
બધાં અણીદાર નાકવાળાએ ખીજાની ખાખતમાં માથું મારનારા હોય છે.
ટૂંકું અને જાડું નાક
ટૂંકુ અને જાડુ' નાક જંગલી સ્વભાવના દર્શનરૂપ છે. આવા નાકવાળાએ નિય અને જડબુધ્ધિવાળા હોય છે. જેમના જાડાં નાક હોય છે તેએના હોઠ પણ ઘણું કરીને જાડા હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com