SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ આકર્ષી શકે છે. એમના મોહક નેત્રે એમની મારકણી આંખોને એક જ પલકારો ભલભલાં પુરુષનાં ગાત્રોને પણ શિથિલ બનાવી દે છે. આમ છતાં પણ તેમના નેત્રોમાં એ પણ અંશ રહેલો છે કે જે દ્વારા તેઓ તેમનાં ખરા સ્વભાવમાં પિછાનાઈ આવે છે. મશહૂર ડાયરેકટર સેસીલ બી. ડેમીલ સ્ત્રીઓને નેત્રે ઉપરથી પિછાની કાઢવામાં અતિ નિષ્ણાત અને કાબેલ મનાય છે. એ છાતી ઠોકીને કહે છે કે મારા ચિત્ર માટે હું નટીઓનું રૂપ જોતા નથી, તેમના સુંદર અવયવો પર નજર નાંખતો નથી પરંતુ તેમની આંખ પર જ મારી પ્રથમ દ્રષ્ટિ દોડે છે. એમના ને હું તપાસું છું. પછી તરત જ મારું મન મને કહી આપે છે કે આ સ્ત્રી તારે માટે લાયક છે. તું જે પાત્ર શોધે છે તે આજ છે અને આમ મારી ફિલ્મની નાયિકા મને મળી આવે છે. આંખે શક્તિનું માપ બતાવે છે ! સેસીલ માને છે કે પાત્રોની પરીક્ષા લેવી એ નિરર્થક છે. જેન કાર્ડિની અખમાં જીવનની આતુરતા છૂપાયેલી છે. એની આંખે જ એની શકિતનું માપ બતાવી આપે છે. અને આથી જ હું તેમની આંખે જોઉં છું. એ તેમને સ્વભાવ અને કાર્યશક્તિ મારી આગળ પ્રકટ સ્વરૂપે મૂકી દે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy