SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ - .* - it', વાળવાળે કોઈ ડોકટર કે વૈદ હોય તો તે જરૂર જ પરદેશમાં કીતિ મેળવશે એમાં જરાય શંકા નથી. આવા વાળવાળી સ્ત્રીઓ કપડાં-વસ્ત્રો અને અલંકારની શેખીન બનશે. નિત્ય એ નવા ઠાઠથી રહેશે અને એનું ચાલશે તો એ ખર્ચમાં પાછું વાળીને જોશે પણ નહિ. કપાળ પ્રદેશ પર નમતા વાળ જેના વાળ કપાળ પ્રદેશ પર નમતા હોય અને દેખાવમાં એ બહુ સુંદર અને આકર્ષક હોય, તો તે માનવી વ્યાપારમાં નિષ્ફળતા જ મેળવ્યા કરે છે. આવા વાળવાળો માનવી અનેક પલટા જેશે અને પિો તા નાં ના ણાં ની મોટી ખુવારી અનુભવશે. એનું ભાગ્યકાળા રંગની સ્ત્રી સાથેનાં લગ્નથી પલટાય એવું આ શાસ્ત્રના જાણકારોનું કહેવું છે. કોઈ સ્ત્રીને જે આવા આકર્ષક વાળ ભરઉદાર અને સહેજ જાડા વાળ શું લક્ષણ બતાવે છે ? હોય તે તે ભાગ્યશાળી અને ફતેહમંદ નીવડે છે. એ દરેક કાર્યમાં વિજય અનુભવશે અને તેને અનેક ઠેકાણેથી કીતિ મળશે. સ્વભાવે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com - - - ર
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy