________________
૧૬૭
છે, અને આથી જ તેનામાં બને તો સરખા પ્રમાણમાં હોય છે. એ થોડો રેગી પણ બને છે.
માણસની જન્મકુંડળી બનાવતી વખતે ઉપર દર્શાવેલા * ઋતુ, માસ, તિથિ, વાર આદિનાં ગુણો પણ ખાસ જોવામાં આવે છે અને જેમાં જેનો જન્મ થયો હોય છે તેનામાં એ ગુણ પ્રવેશે છે એ નકકી જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com