________________
૧૩૪
વ્યતિપાત—આ ચેગમાં જન્મેલે માણસ ચંચળ, ધનિક, સખ્ત વચન કહેનારા, અવળી બુદ્ધિવાળા, ઉદાર બુદ્ધિ ધરાવનારે તથા પારકાનાં કામમાં ઉત્પાત ધરાવનારા થાય છે.
વરિયાન—આ ચાગમાં જન્મનારા ધનિક, પેાતાનુ કામ કરનારા, આનંદી અને સ્તુતિપાત્ર બને છે. એ ખર્ચાળુ, સુભેાક્તા અને સત્કમમાં પેાતાના દ્રવ્યને ખર્ચે છે.
પરિધ—આ ચાગમાં જન્મનારા, દાની, દુષ્ટ, લેાલી, હઠીલા, ચાલાક તથા પેાતાના કુળમાં મુદ્ધિવાળા થાય છે.
શિવ—આ ચેાગમાં જન્મનારા તીથ યાત્રા કરનારા, પુત્રવાળા, ધનિક, ઇન્દ્રિયેાને જીતનારે અને મંત્ર–તંત્રના જાણકાર બને છે.
સિધ્ધિ—આ યોગમાં જન્મનારા સત્યવકતા, જીતેન્દ્રિય, બધા કાર્યાંમાં ચતુર, નીતિવાન તથા પૂણ વ્યાપારી બુધ્ધિવાળા અને છે.
સાધ્ય—આ ચેાગમાં જન્મનારા ચિત્રવિચિત્ર કાર્યાં કરનારા, મળતાવડા સ્વભાવવાળા, સાહસી, પ્રતાપી, વિનયવાળા, ગુણી અને શત્રુને જીતનારા મને છે.
શુભ—આ ચેાગમાં જન્મેલેા શુભક ના જાણકાર, સટ્ટાચારી, વિલાસી, સુલક્ષણવાળા, ઘેાડા ક્રોધી, પવિત્ર અને પરકાય કરી આપનારા અને છે.
શુલ—આ ચેાગમાં જન્મ પામનારા તેન્દ્રિય, સાચું ખેલનારા, લડાઇમાં જય પ્રાપ્ત કરનારા, શ્વેત વસ્ત્રાના શાખીન, રૂપાળા, વેદપાઠી, કળા હુન્નરના શેાખીન અને વ્યહવારૂ બુધ્ધિવાળા બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com