________________
તા. ૨૨ મી નવેમ્બરથી તે તા. ૨૦ મી ડીસેમ્બર સુધીમાં જન્મેલાઓ માટે
ધન
રાશિ નિશાની
. . ... ધન્વી, ચાપ રાશિ સ્વામી
••• ••• ... ગુરુ રાશિ અવયવ
જાંઘ અને તેની પાછ
નો ભાગ. નંગ
.. ... ... માણેક, હીરો. લગ્નમાં સૌથી લાયક સાથીઓ.. તા. ૨૧ મી માર્ચથી તે તા.
૨૦ મી એ પ્રિ લ, અને તા. ૨૨ મી જુલાઈથી તે તા. ૨૧ મી ઑગસ્ટ સુધી માં જન્મેલા ઓ.
(મેષ અને સિંહ રાશિ.) મિત્રોમાં-ધંધામાં સૌથી લાયક સાથીઓ...તા. ૨૧ મી મે થી તા.
૨૦ મી જુન અને તા. ૧૯ મી ફેબ્રુઆરીથી તા. ૨૦ મી માર્ચ સુધીમાં જન્મેલાઓ. (મિથુન અને મીન રાશિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com