________________
સાધારણ રીતે ખરાબ તારીખેામાં જન્મ લે છે. જો તેઓ કાબુમાં ન રાખી શકે તેા તેઓની મગજનું સમતાલપણું ગુમાવી તેએ એસે છે. આ લેાકા પેાતાનાં રાક્ષસી છે અને ઈર્ષ્યાળુ, અધમ, પાપી ખીનએને ત્રાસરૂપ થઇ પડે છે.
બુધ્ધિવાળા માનવીએ આ પેાતાની બુધ્ધિ અને સ્વભાવને બુધ્ધિ વીફરી જાય છે અને મહા પાતકી કામેા કરી સ્વભાવથી ખીજાઓને કનડ કૃત્યાથી આનંદ મેળવી
પરન્તુ જેઓ પેાતાના સ્વભાવ અને મનને કાબુમાં રાખી વર્તે છે તેઓ સારી સફળતા મેળવે છે. ખાસ કરીને તેમની આધ્યાત્મિક શક્તિ સારા પ્રમાણમાં કેળવાય છે અને તેમાં તેએ પ્રગતિ પણ કરે છે. કેટલાક દાખલાઓમાં તેા તેએ ચેાગી પણ બને છે, અને પ્રભુ ચિન્તનમાં તલ્લીન રહે છે.
આ તારીખેામાં જન્મેલાએ જેએ પેાતાની પ્રકૃતિને ખરાખર સાચવી રહે છે અને મનને કાબુમાં રાખી ન્યાય અને નીતિને માર્ગે ચાલે છે તેએ સ્પષ્ટ ન્યાયમુધ્ધિ અને સુન્દર વિચારશક્તિ ધરાવે છે. તેમનામાં કલ્પનાની સાથે ટીકાયુક્ત બુદ્ધિ પણ હાય છે. આ લેાકા કામની ભૂલ કાઢવામાં અજોડ હાય છે. હામા માણસની ભૂલ કયાં થઇ છે, કયું કામ ખાટુ થયું છે તે શેાધી આપવામાં આ લેાકાની બુદ્ધિ ગજબનું કામ કરે છે ખીજાઓને જે ભુલ ન જણાય તે તેઓ ચકાર દ્રષ્ટિથી તરત જ પારખી કાઢે છે. વાર્તા કરવામાં તેમજ રીતભાતમાં પણ આ લેાકા પેાતાની ખાસ ખાસિયત ધરાવે છે. કેટલાક દાખલાઓમાં તેએ બહુ વિનયી અને પ્રેમાળ પણ મળી આવે છે.
સ. ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com