________________
તા. ૨૩ મી અક્ટોબરથી તે તા. ૨૧ મી નવેમ્બર સુધીમાં જન્મેલાઓ માટે
વૃશ્ચિક
This
રાશિ નિશાની
વીંછી સશિ સ્વામી ... ... ... મંગળ રાશિ અવયવ ... ... ... ગુહ્યું, ગુદા, ઇન્દ્રિય નંગ ...
પોખરાજ લગ્નમાં સૌથી લાયક સાથીઓ... તા. ૨૧ મી એપ્રિલથી.
તે તા. ૨૦ મી મે અને તા. ૨૨ મી સપ્ટેમ્બરથી તે તા. ૨૨ મી અકબર સુધીમાં જન્મેલાઓ. (વૃષભ અને
તુલા રાશિ) મિત્રોમાં-ધંધામાં સૌથી લાયક સાથીઓ...તા. ૨૧ મી એપ્રિલથી
તા. ૨૦ મી મે અને તા. ૧૯ મી ફે આરીથી તા. ૨૦ મી માર્ચ સુધીમાં જન્મેલાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com