________________
આર્દ્રકુમાર
પદ્મ
ગુરુ છે. પણ હું તેમને શી રીતે મળી શકું? તેમના દર્શોન શી રીતે કરી શકું ? જો પિતા રજા આપે તે હિંદુસ્તાનમાં જાઉં ને મારા ગુરુ અભયકુમારનાં દન કરૂં.
તેમની મૂર્છા ઉતરી ગઇ. હવે હિંદમાં કયારે જાઉં' ? ને અભયકુમારનાં દર્શન કરૂ ? એવાજ વિચારમાં તે રહેવા લાગ્યા. જાતિસ્મરણજ્ઞાનથી પ્રભુની પ્રતિમાને તેણે ઓળખી હતી. તેની હુ ંમેશાં પૂજા કરવા લાગ્યા.
: 3:
એક દિવસ આ કુમારે પેાતાના પિતાને વિનંતિ કરી: પિતાજી ! મારી હિંદમાં જવાની મરજી છે. અભયકુમારને મળવાનું મન છે. આદન રાજા કહે, આર્દ્ર કુમાર ! કર્યાં હિંદુસ્તાન ! કર્યાં આદન ! એટલે દૂર તને મેકલાય નહિ. અહીં રહે। ને ખાઈપીઇને મજા કરી. આર્દ્ર કુમારે ધણી ધણી વિન ંતિ કરી પણ પિતાની રજા મળી નહિ. આકુમાર ખુબ દુઃખી થયા.
પેાતાના મહેલમાં આવી રડવા લાગ્યા. દિવસે દિવસે તેનું મન અભયકુમારનેજ ઝંખવા લાગ્યુ. ખાતાં પીતાં ઉઠતાં બેસતાં પણ તે અભયકુમારનેજ સંભારવા લાગ્યા.
તે પોતાના નાકર ચાકરને પૂછેઃ મગધ દેશ વા છે ? રાજગૃહ નગર કેવું છે ? તમે કાર્ય હિંદુસ્તાનમાં ગયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com