________________
૨૯:
સવાધ્યાય
પાંચ મિનિટ તે એવી મળજે જ્યારે તમારા પવિત્ર
નામનું સ્મરણ કરી શકું. હે નાથ ! મને એવી રસ્મરણશકિત આપજે કે કરેલા નિયમ
યાદ રહે. એવી દૃઢતા આપજે કે ગમે તેવી મુશ્કેલીઓમાં પણ લીધેલ પ્રતિજ્ઞાઓ [ 2 ] પાળી
શકું. હે નાથ ! તમારી ભવ્ય પ્રતિજ્ઞા હું હંમેશ બની શકશે
તેટલે વખત ગાઈશ. બીજાને પણ એમાં રસ લેતે. કરીશ. અહા ! કેટલી મહાન છે એ પ્રતિજ્ઞા ! અ-- ત્યારે પણ એક વખત ગાઈ લઉં.
તોટક ઈદ મુજ આત્મવિકાસ કરીશ સદા, હર એક પળે ધરી તત્પરતા; મુજ સાધ્ય વિષે યદિ કાંઈ નડે, મન વાચ શરીર તણી જરીયે પ્રકૃતિ, ઝટ દૂર કરીશ વળી બસ જીવ સટોસટ યત્ન કરી. મુજ આત્મવિકાસ કરીશ સદા હર એક પળે ઘરી તત્પરતા. મુજ આત્મવિકાસ કરીશ સદા હર એક પળે ધરી તત્પરતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com