________________
૨૧૬
કપિલ મુનિ પછી કપિલ મુનિ ફરતાં ફરતાં પ્રભુ મહાવીર આગળ આવ્યા. તેમની આજ્ઞા લઈ બધે ફરવા લાગ્યા.
જશેખમાં પડેલા અનેક માણસોને તેમણે જીવનનું સાચું સ્વરૂપ સમજાવ્યું. અનેકના આત્મકલ્યાણ કર્યા. છેવટે નિર્વાણ પામ્યા.
મનુષ્ય પ્રયત્ન કરે તો શું નથી બનતું. ? પિતાના પ્રયત્નથી એક વખતના અભણને પંડિત થયેલા કપિલ બ્રહ્મર્ષિ કપિલ બન્યા-મહાત્મા કપિલ બન્યા. વિજ્ય હો પુરૂષાર્થને !
ત્રીજી શ્રેણીનાં ૨૦ પુરત કે જરૂર વાંચે. ચથી શ્રેણીનાં ૨૦ પુસ્તકે જરૂર વાંચે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com