________________
૧૬
ચક્રવર્તી સનકુમાર નીચે ઉતર્યા. તેમણે ઘડાને સામાન નીચે ઉતા, તંગ છેડી નાખે, તરતજ ઘડો પટકાઈ પડયો. તેના રામ રમી ગયા. તમારા મિત્ર પણ તરસથી બેભાન થઈ ગયા.”
હું પછી શું થયું? મહેંદ્રસિંહે અધીરાઈથી પૂછયું. બકુલમતી બોલીઃ એવામાં જંગલમાં વસતા એક યક્ષને દયા આવી. તેણે દૂરથી લાવીને ઠંડુ હીમ પાણી પાયું. એટલે તમારા મિત્ર તાજા થયા. તે બેલ્યા ભાઈ ! આવું સ રસ પણ કયાંથી લાવ્યા ? જે આવા પાણીએ હું હાઉ તે મારા શરીરનું કળતર ઓછું થાય એટલે યક્ષ તેમને સરોવર પર લઈ ગયા. ત્યાં જઈને સારી રીતે હરાવ્યા. પછી તાજા થઈને તે પાછા ફર્યા. એવામાં કોઈ દુષ્ટ યક્ષે તેમના ઉપર હલ્લો કર્યો. પૂર્વભવના વેર વિના એવું ઘેટું બને? આ અંદગીમાં તે કઈ કઈને ઓળખતું હતું ચશે ઘણી ઘણું સતામણું કરી પણ તમારા દસ્ત કયાં ગાંજ્યા જાય તેમ હતા? તેમણે યક્ષને હરા–જીવ લઈને નસાડશે.
પછી આગળ ચાલ્યા. હવે ઘેર જંગલ પૂરું થયું, સુંદર લીલુંછમ મેદાન આવ્યું. ત્યાં આઠ બાળાઓ ગરબે લેતી હતી. વિદ્યાધરની તે પુત્રીઓ હતી. તમારા મિત્રનું અદ્દભુત રૂપ જોઈ તેમને ગરબો અટકી ગયો. પ્રેમથી તે જેવા લાગી. તમારા મિત્ર પણ તેમની પાસે ગયા અને પૂછયું. તમે કયાં રહે છે ? તેઓ બેલી. અમે પાસેના નગરમાંજ રહીએ છીએ. ત્યાંના રાજા ભાનુવેગની પુત્રીઓ છીએ. આપ આરામ લેવા અમારે ત્યાં પધારે. તે બાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com