________________
૧૮૨
કાન કઠિયારા
નહિ. જુઠું ખાલીશ નહિ. કાઈપણ માણસની વસ્તુ વગર રાએ લઈશ નહિ. બ્રહ્મચર્ય પાળીશ. અમુક પૈસાથી સàાષ માનીશ, કાંઇક પણ પરોપકારનું કામ કરીશ વગેરે. કાના કહે, મારાથી આવું કશું બની ન શકે! મુનિ કહે, તા બનેતેટલું કર, કાંઇક પણ કર. કાના વિચારમાં પડયા. ચાડીવારે વિચાર કરીને બેક્લ્યાઃ મહારાજ ! એક નિયમ લઉં. પુનમને દિવસે બ્રહ્મચર્ય પાળીશ. મુનિ કહે, ભલે એટલેા નિયમ લે.” કાને હાથ જોડયા.એટલે મુનિરાજે સમજાવ્યું. ભાઇ પ્રતિજ્ઞા લઇને જીવ જતાં સુધી પાળવી જોઇએ. ગમે તેમ થાય પણ એ તુટે નહિ તેાજ પ્રતિજ્ઞા લીધી કહેવાય. કાના કહે, એટલું તેા હું જરૂર કરીશ.ગમે તેમ થશે પણ નિયમ નહિ તેડું, મુનિરાજને ખબર થઈ કે એનું મન મક્કમ છે એટલે તેને પ્રતિજ્ઞા કરાવી. પછી તે બીજે ચાલ્યા
ગયા.
: ? :
આકાશમાં ધનધાર વાદળાં–સખત વરસાદ ને ગાજવીજ. વીજળીના ચમકારા.બસ ચારે બાજુ પાણીજ પાણી ! આજે વરસાદે શું ધાર્યું હશે! ખેતરા ને રરતા પાણીથી ભરાઈ ગયાં ! હવે કરવું શું? આજે શી રીતે લાકડાં કાપવા જવાય! કાના ઝુપડીમાં બેઠા વિચાર કરે છે.વરસાદનું તેાફાન સાંજ સુધી ચાલુ રહ્યું. રાત્રે પણ એમનું એમ. બીજા દિવસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com