SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સતી મયણરહા ૧૪૯ યુગબાહુને ખબર આપી મહારાજ એકલા પધાર્યા છે. અમને તરડી અંદર આવે છે. યુગબાહુ કહે, કોણ? મોટા ભાઈ અત્યારે અહીં આવે છે? તેમને માટે એક એવો મનાઈ હુકમ હેય નહિ. જાઓ એમને અંદર આવવા ઘો. એમ કહી પહેરેગીરને વિદાય ર્યા. પિતે ભાઈના સામે જવાની તૈયારી કરી. મયણરેહાને વહેમ પડયે, જરૂર આમાં કાંઇક દગો છે. નહિતર મણિરથ અત્યારે શા માટે આવે ! એટલે તેણે યુગબાહુને કહ્યું સ્વામી આપ એકલા જશે નહિ મારું મન વહેમાય છે. યુગબાહુ કહે, મયણરેહા ! મોટા ભાઈ મારા શિરછત્ર છે. તે મને પુત્રની માફક ચાહે છે. તેમનાથી વહેમાવા જેવું છે શું? મયણરેહાએ આજ સુધી છુપાવી રાખેલી વાત કહી. સ્વામી ! આપ ભોળા છો. આપ એમનું કપટ પારખી શકતા નથી. એમણે મને ચળાવવા નીચે પ્રયત્ન ક્ય છે.. કોણ જાણે અત્યારે એમના મનમાં શું હશે ? યુગબાહુ આ સાંભળી શંકાયે. પણ મોટા ભાઈનું માન તેના હૈયામાં છલકાતું હતું. એટલે તે શંકા દૂર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy