________________
મહાસતી અંજના
કહી સાસુએ કાળા ઘેાડા ને કાળા રથ મગાવ્યા. અજનાને કાળા વસ્ત્ર ને કેડે કાળા કદારા ખાંધ્યા. પછી રચવાળાને આજ્ઞા આપી. મારા રાજયની સીમ બહાર તેને મૂકી આવ.
અજના તથા વસ તમાળા રથમાં ચડીને ચાલ્યા. આ વખતે દુઃખના પાર શેના રહે !
૧૨૧
પવનવેગે ચાલતા રથ સાંજટાંણે પ્રહ્લાદ રાજાની સીમ વટાવીને જંગલના માટે ઉભા. એટલે રથવાન અટકયા. અંજનાને પગે લાગીને માલ્યા બહેન ! લાચારીથી મારે તમને અહીં છે।ડવા પડે છે. રાણીના હુકમ ન માનું તે મારા જીવનું જોખમ થાય. અંજના કહે, ભાઇ ! તું તારે જા. અમારા નશીબમાં જે દુઃખ લખ્યાં હશે તે અમે ભાગવીશું. અમારા માટે તારા જીવ જોખમમાં નાંખીશ નહિ. રથવાન અંજના તથા વસતમાળાને ભયંકર જંગલના મોઢે મૂકીને પા ગયા.
તેઓ ધીમે ધીમે ચાલવા લાગ્યા
: {:
રાત્રીનું અંધારૂ ચાતરપૂ ફેલાવા લા જંગલ ને તેમાં અંધારૂ' ધાર. વળી તેમાં જાનવરાના સારબંકાર,
. એક તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com