________________
મહાસતી અંજના
૧૧૯
વસંતમાળા હમણાંજ કમાડને ભાગળ ચડાવી સુતી છે. પવનજીએ કમાડ ખખડાવ્યાં. એટલે વસતમાળા ખેલી: શુરા લાક લડાઇમાં ગયા એટલે આ લંપટ લાક રખવાળ રહ્યા. સવારે વાત. રાજને કહીને તમારી ચામડી ઉતરાવીશ ત્યારેજ તમે પાંસરા ચાલશે. આ નાદાના ! અહીંથી દુર થાવ. આ સાંભળી પવનજીને મિત્ર બોલ્યાઃ વસંતમાળા ! એ ન હોય લંપટ રખવાળ, આ તે છે કુમાર પવનજી !
પવનજીનું નામ સાંભળતાં તે સફાળી બેઠી થઇ. દોડી આવીને કમાડ ઉધાડયાં ને પવનને લઇ અંજનાના એરડામાં આવી. અજનાને પવનજી મળ્યા. પવનજીના મિત્ર ને વસંતમાળા ચાલ્યા ગયા.
પવનજીએ પગે પડીને અંજનાની માફી માર્ગીપ્રિયતમા ! મેં તને વિના વાંકે ધણું દુઃખ દીધું છે. માફ કરજે.
અજના કહે સ્વામીનાથ ! આપને આમ પગે પડવું ચેાગ્ય નથી. એમાં આપના શુ‘ વાંક છે ? વાંક મારા નસીખના. તમે ઉભા થાવ. મને શરમાવા નહિ.
પછી પવનજીએ અજના સાથે આનમાં રાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com