________________
આદર્શ જૈન
અનંત જ્ઞાન, દર્શન ને ચારિત્રને પિતાને જૈન, ધણી માને છે ? જ્ઞાનના અતળ જળમાં પેસી દર્શન ચારિત્રને પિતામાં જગાવે છે: ' ધર્મના દેખાવ પાછળ ધૂર્તતા કરવા કરતાં નાતિક ગણાવું પ્રતિષ્ઠાભર્યું લખે છે : પરાયા દો ભૂલી ભૂલીને પિતાના દે તે વણે છે.
જયણાના ચરવળાથી–રજોહરણથી જીવનદેને સદાય હાંકે છે. ચારિત્રથી સ્ફટિક સમા ઉજવળ થઈ આ જીવન અહિંયા જ સ્વર્ગ ઉતરે છે
કઈ જાતનાં અહંત જૈનના ઉજળા પ્રતાપને ઢાંકી શકે નહિ. સત્યથી ભવ્યતા મળતી હોય તે જીવતરને કંઈ તેને મેહ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Buratagyanbhandar.com