________________
આદર્શ જેન
પિતાની માનસમૃષ્ટિમાં નિરખે છે. પિતાનું સાચું-ખોટું ભવિષ્ય પિતાના ખેલ'થી જ રચાતું તે જુએ છે. નવી નવી યુક્તિ ને નવી ખૂટી પિતાના વિકાસ માટે નિત્ય તે આગળ ખેડે છે. બીજાના દરેલા લીટે અંધતાથી દેરાવા જૈન સદાય “ના”ભણે છે !
સમય જોઇને જેન મૌન પણ સાધે, મૌનની મસ્તીમાંથી પ્રકાશમય ભાવિ ઘડે, દિલમાં ઉભરાતા આનંદ ને શક્તિ તેને મહા પ્રવૃત્તિમાં ધકેલે છે. પ્રવૃત્તિનું લક્ષ એક જWill to conquer સાધી, પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ પરાજયના ઘેરાયેલા વાદળમાંથી
જ્યના સૂર્યને શેધવાનું છે? સમ્યકતવ”ને હૃદયમાં સદા સ્થાપી, અનેકાંત દષ્ટિથી-વિશાળ ને ભવ્ય જ્ઞાનથી
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com