________________
૪૬
આદર્શ ન
ચિત્તને ઉપાડી લઇ અતરાભિમુખ બનવાનું છે. તપ ને અભિગ્રહ
નિયમ ને બાધા, વ્રત કે પચ્ચખાણ ‘સખ્તાઇ ! શીખવા માટે છે:
મજબૂત ’બનવા માટે જ યાાયલા છે. સુખશીળીયા, ઠંડા કે ક્રોધી થવા સારૂ નહિ.... એ સાચા જૈન બરાબર સમજે છે.
"
*
સખળની સદાય અનુમેાદના નિળના કેામળતાથી હાથ ઝાલી
ઠેકડા મારતાં શીખવવું, તેમાં—અને તેમાં ‘ જૈન ’ પુણ્ય માને છે. દયા કરી નિરંતર સહાય કરવામાં– સહાયની સ્થિતિમાં સદાય કેાઇને ઝુરતા રાખવામાં જૈન મહાપાપ લેખે છેઃ
નિર્બળતાને વિકસાવનારા ઉપદેશકા કે
સિદ્ધાંતા જ ખુદ પાપ છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com