________________
આદર્શ જૈન
જૈનમાં—આદ જૈનમાં
યુવાનની રસિકવૃત્તિ ને બળ હાય, વૃદ્ધોનું શાણપણ ને વિરાગ હોય,
દીષ્ટિ ને વિશાળ અનુભવ હાય, બાળકનાં ખીલખીલાટ ને ઉત્સાહ
૩૯
તેનામાં બહુ ઉભરાય,
શરીરમાં વિશેષ તાકાદ ખીલવવાની તાલાવેલી જાગે, આત્માને કસવાના મનેરથ ફૂલતા હાય, મૂર્તિમંત ચેતનતા ને પ્રખળ શાંતિના જ્યાંથી સજોડે દર્શન થાય,
<
યુગ પલટાતાં જે દૃષ્ટિમ દુએ બદલી જાણે, ને જુલમ સાથે ખંડ ઉઠાવવામાં ‘ફરજ’ સમ !
*
સમૃદ્ધિથી જૈનને-ખરીદી શકાય નહિ,
આંજી શકાય નહિ. ધમકીએથી ડરાવી શકાય નહિ, લેાસેથી લલચાવી શકાય નહિ, પ્રપંચથી દાબી શકાય નહિ, ને ખુશામતથી પણ જીતી શકાય નહિ ! સિદ્ધાંત આગળ જૈન સમૃદ્ધિને લાત મારે,
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com