________________
બીજી આવૃત્તિનાં
આ મુ ખ માં થી. આદર્શ જેન એટલે સાચા જેનતનું મૂર્ત સ્વરૂપ
આજકાલ સમાજમાં તુછ માન્યતાઓ, વિતંડાવાદ અને ઉપલકીયા વાચનનો ઢગલો થઇ ગયો છે, ને બીજી તરફ જીવનપ્રવાહ મલિન થઇ રહ્યા છે તેવી પરિસ્થિતિમાં ભાઈશ્રી બંસીની નવયુગ સર્જનવાળી પ્રતિભાશાળી કલમ બહાર આવી છે તે એક પ્રકારની સુંદર આશા આપે છે.
સાચા જૈને ઉત્પન્ન કરવા માટે આદર્શ જેન સમાજ સમક્ષ મૂકી ભાઈ બેસીએ તેમાં અનેક ગૂઢ પ્રશ્ન ચર્ચા છે. પ્રત્યેક વાકયમાં પદેપદે સ્વતંત્રતા, માલિકતા અને ભાવ-ભાષાને બંધનમૂક્ત પ્રવાહ આ લેખકનાં આત્માની નજીકની કાઇ કંદરામાંથી છલ ! છલ ! કરતો છૂટયા છે. જગત વારસાની સામગ્રી (જૈન ધર્મ)ને સંપ્રદાયના પટારામાંથી બહાર કાઢી છે. પ્રસ્તુત પુસ્તક અલ્પ સંખ્યાવાળા પાનાનું ગણી શકાય છતાં તેમાં રહેલી જૈન આદર્શની સત્ય સૃષ્ટિ ઘણી વિશાળ છે. અનેક ગૂઢ રહસ્યથી ભરપૂર છે. ભાઇ બંસી હજી ઉછરતા યુવક છે. ભવિષ્યનું નવયુગ-સર્જન સંસ્કારી યુવકો દ્વારાજ થવાનું છે તે યુવાવસ્થામાં-નાની વયમાં એમનું ઊંડું નિરિક્ષણ અને સત્ય પર પ્રીતિ એટલાં ભવ્ય છે કે એ ભાઈ ભવિષ્યના સાહિત્ય સર્જનમાં અગત્યનો હિસ્સ આપી શકશે એ નિર્વિવાદ છે ફત્તેહચંદ ઝવેરચંદ શાહ, ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com